1
Jun 2009
ત્રિપદી…સ્મરણોં ની છે ના કોઇ નિતીમત્ત
Posted in ત્રિપદીઓ by antrang at 2:04 pm | 1 Comment »
ત્રિપદી:-
સ્મરણોં ની છે ના કોઇ નિતીમત્ત,
ના થતી મોસમ ની જેમ એની અવરજવર,
થઇ સમય એતો સાથે ચાલ્યા કરે છે અવિરત.
રચના:-મનીષા
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.


















































