1
Jun 2009
ત્રીપદી…ઉઝરડાઈ ગઈ જીંદગી
Posted in ત્રિપદીઓ by antrang at 2:12 pm | 5 Comments »
ત્રીપદી:-
વેદના ને વલૂરતાં,ઉઝરડાઈ ગઈ જીંદગી.
દર્દ ની ખાઈ ને પૂરવા માં,તરડાઈ ગઈ જીંદગી.
એક ડગલું જ અમે તો હજુ માંડ્યું’તું,ન જાણે ક્યાં ફંટાઈ ગઈ જીંદગી?
-રચના:-મનીષા
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
5 Responses:
June 6th, 2009 at 1:13 pm
……………વેદનાની મનીષાને, પાર પાડી દયો…………..
…..ફંટાયેલી જિંદગીના, ઉઝરડાનાં; ડગલાં ભરી લ્યો…..
……………..દિલના દર્દને, રમતાં કરી લ્યો……………….
September 13th, 2009 at 10:37 am
એક ડગલું જ અમે તો હજુ માંડ્યું’તું,ન જાણે ક્યાં ફંટાઈ ગઈ જીંદગી?
kyaa baat he…


















































