Database error: INSERT command denied to user 'gb9856'@'77.232.68.137' for table 'wp_firestats_useragents'
SQL: INSERT IGNORE INTO `wp_firestats_useragents` (`useragent`,`md5`) VALUES ('CCBot/1.0 (+http://www.commoncrawl.org/bot.html)' ,MD5(`useragent`))
ત્રિપદી:-
બની બાષ્પ વિખેરાયા,
થઈ ઝાંખળ સા આવ્યા સઘળા સંબંધો,
પોતાની રાહ સાથે લઈ આવ્યા સઘળા સંબંધો.
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી :-
તારી રાહ જોવા મા આંખો અમારી ચાતક બની,
પલ પલ ને દૂર હડસેલતા રહ્યા.
અને હર પલ અમને જાણે સદી જેવી લાગી…
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી:-
પગલાઑ જોઈ ને અમે શરૂ કરી સફર,
પણ ક્યાય પહોચી ના શક્યા,
તમારા દરેક પગલા માથી નવી રાહ જતી હતી.
રચના:-મનીષા
Bookmark to: